• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

બાણગંગા તળાવમાં હજારો માછલી મૃત્યુ પામી

પ્રદૂષણ રોકવા પાલિકાની તાકીદની બેઠક

મુંબઈ, તા. 5 : વાલકેશ્વર સ્થિત ઐતિહાસિક બાણગંગા તળાવમાં પિતૃપક્ષ દરમિયાન સેંકડો માછલીઓના મોતના બનાવ સામે આવ્યા બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. ધાર્મિક વિધિઓ દરમિયાન પાણીમાં પધરાવવામાં આવતા તેલ, દૂધ, ફૂલો અને લોટના પિંડ જેવા જૈવિક કચરાને કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ