• બુધવાર, 21 ઑક્ટોબર, 2026

ભજિયાં ખરીદવા ટ્રેનની બહાર નીકળતાં ટાઈગર શ્રોફ ગોળીબારના આરોપી પકડાયા

કોટા સ્ટેશનના સતર્ક આરપીએફના જવાને આરોપીને ઓળખી લીધો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 20 : બૉલીવૂડના અભિનેતા ટાઈગર શ્રોફ પર ગોળીબાર કરવાના કેસમાં મુંબઈ પોલીસની મદદથી રાજસ્થાનના રેલવે પ્રોટેક્શન ફોર્સે (આરપીએફ) ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા અને મુંબઈ પોલીસને હવાલે કર્યાં હતાં. જયપુર તરફનો પ્રવાસ કરી રહેલો ત્રણમાંથી એક આરોપીને ભૂખ લાગતાં તે રેલવેના સ્ટૉલ....