મુંબઈ, તા. 1 : નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મુંબ્રા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે હાથ ધરાયેલા દરોડામાં પોલીસે ચાર વિદેશી નાગરિકોને ઝડપી લીધા છે. તેમની પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂા. 1 કરોડ 50 લાખ 27 હજાર 500ની કિંમત ધરાવતો 1.499 કિલોગ્રામ.......