• સોમવાર, 02 નવેમ્બર, 2026

મારું કામ યોગ્ય નિર્ણયો લેવાનું છે, બધાને ખુશ રાખવાનું નહીં : ગંભીર

નવી દિલ્હી, તા. 1 : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ટી20 શ્રેણીની અંતિમ મેચ પૂર્વે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ક્રિકેટ પંડિતો અને ટીકાકારોને રોકડું પરખાવ્યું છે. ગંભીરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેનું કામ લોકોને ગમતા નિર્ણયો લેવાનું નથી, પરંતુ ટીમનાં હિતમાં યોગ્ય નિર્ણયો કરવાનું છે. આ જ કારણ છે કે તે અનુભવી ખેલાડીઓ પર સતત......