• સોમવાર, 02 નવેમ્બર, 2026

વોટચોરી કૉંગ્રેસનો વારસો છે : ભાજપ

ઈન્ડિની રામલીલા પર રૅલીના વિરોધમાં ભાજપની દેશભરમાં લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો રૅલી

નવી દિલ્હી, તા. 1 : રાજધાનીમાં રામલીલા મેદાન પર રવિવારે વિપક્ષી `ઈન્ડિ.' જોડાણની રેલીના વિરોધમાં ભાજપે દિલ્હી સહિત દેશભરમાં `લોકતંત્ર બચાવો અરાજકતા હટાવો' રેલી કાઢી હતી. દિલ્હીમાં હરિનગરથી તિલકનગર સુધી લગભગ એક કિ.મી. લાંબી રેલી.....