• સોમવાર, 02 નવેમ્બર, 2026

અૉકલૅન્ડમાં કોહલી-રોહિતે નેટમાં પરસેવો પાડ્યો

ઓકલેન્ડ, તા. 1 : વિરાટ કોહલી અને રોહિત શર્મા આગામી વનડે શ્રેણીની તૈયારીઓને આખરી ઓપ આપવા મેદાન પર પહોંચી ગયા હતા. ક્રિકેટ માટે વાતાવરણ એકદમ અનુકૂળ હતું. બંને અનુભવી બેટ્સમેનોનું આ બીજું નેટ સેશન હતું અને મેદાનમાં પગ મૂકતાં જ બંને દિગ્ગજો સીધા એક્શન મોડમાં આવી ગયા હતા. રેઝિસ્ટન્સ બેન્ડ વડે હળવા.......