બૉલીવૂડમાં અન્ડરવર્લ્ડની દહેશત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : સદીના મહાનાયક તરીકે જાણીતા અમિતાભ બચ્ચન વર્ષોથી ફેન્સને મળવા રવિવારે તેમના જલસા બંગલાની બહાર આવે છે, પરંતુ તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ સુરક્ષાના ભાગરૂપે તેઓ પહેલીવાર બુલેટપ્રૂફ કાચ પાછળ ફેન્સનું અભિવાદન......