• સોમવાર, 02 નવેમ્બર, 2026

અર્નબ બાદ હવે મુરાસુ ચક્રવાત

બંગાળની ખાડીમાં રચાયું : કાલે આંધ્રના કાંઠે ટકરાશે, પાંચ જિલ્લામાં રેડ ઍલર્ટ

નવી દિલ્હી, તા. 1 : બંગાળની ખાડીમાં બનેલું ઊંડા દબાણનું ક્ષેત્ર `મુરાસુ' નામના ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. અર્નબ બાદ આ નવું તોફાની વાવાઝોડું ત્રીજી નવેમ્બર, મંગળવારની સવારે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાઈ શકે છે. એ દરમ્યાન પવનની ગતિ 100થી 120 કિલોમીટર સુધીની રહી શકે છે. આવતીકાલે સોમવારે મુરાસુ તીવ્ર ચક્રવાતી......