અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : મુંબઈ અને બેંગલુરુ વચ્ચે આજથી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થઈ છે. રવિવારે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે 16 કૉચની ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન બેંગલુરુના સર એમ. વિશ્વેશ્વર્યા ટર્મિનલ (એસએમવીટી)થી શરૂ થઈ આજે સવારે 6.15 વાગ્યે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ......