નવી દિલ્હી, તા. 1 : મહાદેવ એપ મારફતે ચલાવવામાં આવતા સટ્ટાબાજી સિન્ડિકેટના પ્રમુખ સૌરભ ચંદ્રાકરને સીબીઆઈ ઓમાનથી ભારત લઈ આવી છે. સીબીઆઈએ કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ચંદ્રાકરના પ્રત્યાર્પણની પ્રક્રિયા પુરી કરી હતી. ત્યાર બાદ સીબીઆઈની એક વિશેષ ટીમ તેને લઈને ભારત......