• સોમવાર, 02 નવેમ્બર, 2026

દિલ્હીના મધ્યમાં ધરણાં-પ્રદર્શનોને કારણે વેપારીઓમાં ભારે રોષ

પ્રદર્શન સ્થળો દિલ્હીના બહારના વિસ્તારોમાં નક્કી કરવાની માગ

મુંબઈ, તા. 1 : દિલ્હીના મધ્ય વિસ્તારમાં સતત યોજાઈ રહેલાં ધરણાં-પ્રદર્શનો અને રૅલીઓને કારણે વેપારી પ્રવૃત્તિઓ પર પડી રહેલી વિપરીત અસરોને લઈને વેપારીઓમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. કૈટે સરકારને અપીલ કરી છે કે ધરણાં-પ્રદર્શનો માટેનાં નિર્ધારિત સ્થળો દિલ્હીના બહારના વિસ્તારોમાં.....