• સોમવાર, 02 નવેમ્બર, 2026

લોનાવલાના લાયન્સ હિલ પરથી રિક્ષાચાલકે ઝંપલાવ્યું

પત્ની પિયર જતી રહેતાં હતાશામાં પગલું લીધાની ચર્ચા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : મુંબઈગરાના ફેવરિટ હિલ સ્ટેશન લોનાવલાના લાયન્સ હિલ પૉઈન્ટ પરથી આજે એક રિક્ષાચાલકે 300 ફૂટ ઊંડી ખીણમાં કૂદકો માર્યો હોવાની ઘટના સામે આવી હતી. બપોરે રિક્ષાચાલકે ખીણમાં ઝંપલાવ્યું હોવાની જાણ થતાં લોકો એકત્રિત થયા હતા. રિક્ષાચાલક એક ઝાડ પર અટકી ગયો હતો એટલે તેને ઉપર લાવવાના પ્રયાસ.......