21 વર્ષનો આરોપી ધરપકડથી બચવા દુબઈ પલાયન થવાની શંકા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : ઘાટકોપરમાં 21 વર્ષની મરાઠી યુવતીએ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં જૈદ કુરેશી (21) નામના યુવક સામે લગ્ન કરવાને નામે શારીરિક શોષણ, અશ્લીલ ફોટા-વિડિયો કાઢવા અને ધર્માંતરણનું દબાણ કરવાની ફરિયાદ નોંધાવી છે. પોતાની સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી મળતા આરોપી જૈદ કુરેશી દુબઈ પલાયન......