• બુધવાર, 01 મે, 2024

ખેડૂતોએ રેલવે ટ્રેક પર અડંગો જમાવતાં 34 ટ્રેન પ્રભાવિત, 11 રદ  

શંભુ સીમાએ કિસાનો દ્વારા જામ

બેરિકાડિંગ તોડયાં; પોલીસ સાથે ધક્કામુક્કી

અંબાલા, તા. 17 : પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ શંભુ રેલવે સ્ટેશન પર રેલવેટ્રેક બ્લોક કરી દીધો છે. સરહદે નેશનલ હાઈવે બંધ કરી ખેડૂતો શંભુ બોર્ડર પાસે રેલવેટ્રેક પર બેસી ગયા છે. દરમ્યાન પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું, પરંતુ ખેડૂતો....