નવી દિલ્હી, તા. 26 : ઈવીએમને સુપ્રીમ કોર્ટે કલીનચીટ આપતાં ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) -વીવીપેટ (વોટર-વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેલ) ના 100 ટકા મેળાપકની માગ કરતી તમામ અરજીઓ ફગાવી દઈ મશીનની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા પર મહોર લગાવી છે. સુપ્રીમ કોર્ટના...