યુઆયાકિલ, તા.11 : દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરની માચાલા જેલમાં થયેલા રમખાણો બાદ 31 કેદીઓ લટકતા મળી આવ્યા છે. જેલ અધિકારીઓનું કહેવું છે કે ચાર કેદીઓને ગોળી મારી દેવામાં આવી હતી, જ્યારે બાકીનાને ગળું દબાવીને અથવા તો ફાંસીએ લટકાવીને મારી નાખવામાં આવ્યા હતા. ઇક્વાડોરના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે…..