શ્રીનગર, તા. 1 : એનઆઈએ દ્વારા લાલ કિલ્લા વિસ્ફોટની તપાસના અનુસંધાને કાશ્મીર ઘાટીમાં મોટાપાયે દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય એજન્સીએ પુષ્ટિ કરી છે કે નવી દિલ્હીમાં દાખલ થયેલા એક કેસ અંગે 8 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા અને તલાશી લેવામાં આવી હતી. સૂત્રો અનુસાર સોમવારે સવારે એનઆઈએના….