અમેરિકામાં દત્તાત્રેય હોસબોલેએ સંઘનાં સામાજિક કાર્યો ગણાવ્યા
નવી દિલ્હી, તા. 24 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ (મહાસચિવ) દત્તાત્રેય હોસબોલેએ અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન સંઘ મુદ્દે વિશ્વભરમાં ફેલાયેલા ભ્રમનું ખંડન કર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આરએસએસ અમેરિકાના કુખ્યાત શ્વેત.....