• શનિવાર, 25 એપ્રિલ, 2026

સગીરાને સાત મહિનાના ગર્ભપાતની સુપ્રીમ કોર્ટની મંજૂરી

15 વર્ષની સગર્ભા માટે કહ્યું આર્થિક મદદના વિકલ્પો આપીને દબાણ લાવવું અયોગ્ય

નવી દિલ્હી, તા. 24 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વના ફેંસલામાં સાત મહિના કરતાં વધુ સમયથી સગર્ભા 15 વર્ષની સગીરાને મેડિકલ ટર્મિનેશન (ગર્ભપાત)ની મંજૂરી આપી હતી. સગીરાએ સ્પષ્ટપણે.......