ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 11 : અસારવાની લક્ષ્મીનગર સોસાયટીમાં બે દિવસથી સંખ્યાબંધ લોકો
ભેગા થઈ રહ્યા છે, કારણ કે અહીં ચાની લારી ચલાવનાર પરિવારના લોકો એમના સોસાયટીના લાડકા
છોકરા આકાશ પટણીના વિમાન દુર્ઘટનામાં થયેલા એક વર્ષના મોત પછીની વર્ષીની તૈયારીઓ કરી
રહ્યા છે, તો ઘરમાં આકાશ પટણીના ફોટા સામે....