ભારતના 9 વિકેટે 349 સામે અફઘાન - એ ટીમના 25.5 ઓવરમાં 2/177
દામ્બુલા, તા. 11: ત્રિકોણીય વન ડે શ્રેણીના વરસાદગ્રસ્ત મેચમાં ઇન્ડિયા એ ટીમ
વિરુદ્ધ અફઘાનિસ્તાન એ ટીમનો ડકવર્થ/લૂઇસ નિયમથી 4 રને વિજય થયો હતો. 49-49 ઓવરના મેચમાં
ભારતીય યુવા ટીમે શાનદાર બેટિંગ કરીને 9 વિકેટે 349 રન ખડકયાં હતા. બાદના વરસાદના વિઘ્ને
લીધે અફઘાનિસ્તાનને 38 ઓવરમાં 294 રનનું સંશોધિત....