મુંબઈ, તા. 11 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભારતની અર્થવ્યવસ્થા અને વેપાર ક્ષેત્રમાં વ્યાપક અને મજબૂત પરિવર્તનો જોવા મળ્યા છે. આ સમયગાળા દરમિયાન આર્થિક વૃદ્ધિ, ઉત્પાદન ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, નિકાસ, રોકાણના વાતાવરણ તેમ જ કાયદાકીય વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારા થયા છે. આવકવેરા કાયદામાં સુધારો કરીને કરમુક્તિ....