ચીની દૂતાવાસે વાતવાતમાં ભારતના નીટ પેપર લીક વિવાદ ઉપર માર્યો ટોણો
નવી દિલ્હી, તા. 11 : ભારતમાં વર્તમાન સમયે નીટ-યુજી પરીક્ષાના પેપર લીકનો વિવાદ
ચાલી રહ્યો છે. આ દરમિયાન ચીને ઈશારા ઈશારામાં ભારતની પરીક્ષા પ્રણાલી ઉપર ટોણો માર્યો
છે. ભારતમાં સ્થિત ચીની દૂતાવાસે દાવો કર્યો છે કે ચીને અંદાજિત 1.3 કરોડ છાત્રોની
`ગાઓકાઓ' પરીક્ષાને કોઈપણ અડચણ કે ગડબડ વિના....