આરોપીએ રૂા. 24 લાખની છેતરપિંડી કરવા બૅન્કની વિગતો બદલાવી
મુંબઈ, તા. 11 : એક ખાનગી વીમા કંપનીના ભૂતપૂર્વ કર્મચારી અને તેના સહયોગીની
હરિયાણાના પાણીપતથી કથિત રીતે અૉનલાઈન લોન દ્વારા સંસ્થા સાથે 24 લાખ રૂપિયાની છેતરપિંડી
કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી ઈમરાન ખાન
પૉલિસીધારકોના ઘરે ગયો....