અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 11 : ગત 12 જૂન 2025ના એર ઇન્ડિયાના લંડન જઇ રહેલા પ્લેન અઈં
171 ઉડાન ભર્યાની ગણતરીની મિનીટોમાં જ અસારવામાં આવેલી બીજે મેડીકલ કોલેજની અતુલ્યમ-4
કેન્ટીન પર તૂટી પડ્યું હતું. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત
260 જિંદગીઓ હોમાઇ ગઇ હતી. વિમાનમાં સવાર 230 મુસાફરો....