• શુક્રવાર, 12 જૂન, 2026

મેટ્રો-3 પર મોબાઈલ કનેક્ટિવિટી ફરી મળી

મુંબઈ, તા. 11 : મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (એમએમઆરસી) અને ટેલિકૉમ અૉપરેટરો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી મડાગાંઠમાં સફળતાના પ્રથમ સંકેતરૂપે ભૂગર્ભ મેટ્રો 3 એક્વા લાઈન પર મોબાઈલ કનેક્ટિવિટી પાછી શરૂ થઈ ગઈ છે. ટનલ અને સ્ટેશનોની અંદર સેલ્યુલર સેવાઓ પૂરી પાડવા અંગે આ મડાગાંઠ ચાલી રહી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ