તરનવીરને પાંચ વર્ષની, દયાલજીતને 27, હરજોતને પાંચ મહિનાની જેલ
ઓટાવા, તા. 11 : કેનેડાના સરે શહેરમાં થયેલા ગોળીબાર અને આગચંપીના કેસમાં કોર્ટે
ત્રણ ભારતીય યુવકોને દોષિત ઠેરવીને સજા ફટકારી છે. આ મામલો ફેબ્રુઆરી 2026નો છે, જ્યારે
મોડી રાત્રે એક રહેણાંક વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર થવા અને એક ઘરની બહાર આગ લાગવાની
માહિતી મળતાં પોલીસ એક્શનમાં આવી....