1957 અને 2026 : ખેડૂતની સ્થિતિમાં ખાસ સુધારો નહીં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : બૉલીવૂડની 1957માં રીલીઝ થયેલી લીજેન્ડરી અભિનેત્રી નરગીસની
ઐતિહાસિક ફિલ્મ મધર ઈન્ડિયા આવી હતી, જેમાં નરગીસે રાધા નામની એક મજબૂત અને સંઘર્ષશીલ
ગામની મહિલાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં નરગીસે પરિવાર અને જમીન બચાવવા માટે ખેતરમાં
બળદી જગ્યાએ પોતાના ખભા હળ ચલાવ્યું....