• શુક્રવાર, 12 જૂન, 2026

રૂપિયો ડૉલર સામે 50 પૈસા નબળો પડી 95.75ના સ્તરે

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી સંઘર્ષ શરૂ થતાં રૂપિયામાં નરમાઈ 

મુંબઈ તા. 11 (પીટીઆઈ) : પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક તણાવ, અમેરિકી ડોલરની મજબૂતી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલીના કારણે ભારતીય રૂપિયામાં ભારે દબાણ જોવા મળ્યું હતું. ગુરુવારે આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો અમેરિકી ડોલર સામે 50 પૈસા તૂટીને 95.75 ના (પ્રોવિઝનલ) સ્તરે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ