• શુક્રવાર, 12 જૂન, 2026

વિવાદિત `ઈઠ્ઠલા' નાટકમાંથી સંતોનાં નામ અને વાંધાજનક ભાગ હટાવવા સેન્સર બોર્ડનો આદેશ

હિંદુ જનજાગૃતિ સમિતિ અને વારકરી સંપ્રદાયની લડતને મોટી સફળતા

મુંબઈ, તા. 11 :  વારકરી સંપ્રદાય, સંત પરંપરા અને વિઠ્ઠલ ભક્તિનું ઘોર અપમાન કરનારા તેમજ વિઠ્ઠલ ભક્તોને હિંસક દર્શાવનારા `ઈઠ્ઠલા' નાટકના વિરોધમાં હિંદુ જનજાગૃતિ સમિતિ અને વારકરી સંપ્રદાય દ્વારા ચાલુ કરવામાં આવેલી લડતને હવે મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર સરકારના `રંગભૂમિ પ્રયોગ પરિનિરીક્ષણ મંડળ' (સેન્સર બોર્ડ)....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ