• શુક્રવાર, 12 જૂન, 2026

બિલ્ડિંગના માલિકનો પત્તો ન લાગતાં છગન ભુજબળના બંગલે મળવા નોટિસ અપાઈ

ડેવલપર અને વકીલ સામે છગન ભુજબળે કર્યે માનહાનીનો દાવો

મુંબઈ, તા.11 : કોઇ વ્યક્તિનો અત્તોપત્તો ન મળે ત્યારે અખબારમાં જાહેરખબર આપીને એ વ્યક્તિને કોઇ પ્રધાનના બંગલે મળવાનું કહેવામાં આવે અને એ પણ વકીલની નોટિસના માધ્યમથી તો એનો પ્રત્યાઘાત કેવો હોય શકે? આવો એક કિસ્સો તાજેતરમાં મુંબઈના રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યો છે. દક્ષિણ મુંબઈના ગિરગામમાં દુભાષ લેનમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ