અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.11 : સોનાના ભાવમાં ત્રણ દિવસથી ચાલી રહેલી મંદીને બ્રેક લાગી હતી.
જોકે દિવસ દરમિયાન ભાવમાં ખાસ્સી વધઘટ હતી. ન્યૂયોર્કમાં 4022 ડોલર સુધી ઘટેલું સોનું
સાંજે 4085 ડોલર રનીંગ હતુ. બીજી તરફ ચાંદી 61.42 ડોલરનું તળિયું જોઇ આવ્યા પછી
63.45 ડોલર ચાલી રહી હતી. સોનામાં છ મહિનાનું તળિયું જોવા....