• શુક્રવાર, 12 જૂન, 2026

પુણેથી શરૂ કોક્રોચ જનતા પાર્ટીનું રાષ્ટ્રવ્યાપી આંદોલન

શૈક્ષણિક ક્રાંતિનો ઢંઢેરો લાવવા અભિજિત દીપકેની જાહેરાત

પુણે, તા.11 (પીટીઆઇ) : કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજિત દિપકેએ જણાવ્યું હતું કે નીટ-યુજી સહિતની ઉચ્ચશિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટવા સહિતની અનિયમિતતાઓ બદલ શનિવાર સુધીમાં કેન્દ્રના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામાની માગણી સાથે આજે ગુરૂવારે સાંજથી રાષ્ટ્રવ્યાપી આંદોલનની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ