રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇ વોલ્ટેજ મુકાબલો
આજે પહેલી મૅચમાં ઇંગ્લૅન્ડ-શ્રીલંકા આમને-સામને
લંડન તા.11: મહિલા ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ આઇસીસી ટી-20 વર્લ્ડ કપનો
શુક્રવાર 12 જૂનથી લંડન અને વેલ્સના યજમાન પદે પ્રારંભ થશે. મહિલા ટી-20 વિશ્વ કપમાં
12 ટીમ વચ્ચે 24 દિવસ સુધી 33 મેચની ટક્કર થશે. પાંચ જુલાઇએ ઐતિહાસિક લોર્ડસ મેદાન
પર ફાઇનલ મુકાબલો રમાશે. વર્લ્ડ કપનો ઉદ્ઘાટન મેચ યજમાન....