અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 13 : ભારત
સરકાર દ્વારા મહેસાણા જિલ્લાના એશિયાના સૌથી મોટા મસાલા બજાર ગણાતા ઊંઝાના પ્રખ્યાત
જીરાને સત્તાવાર જીઆઇ (જિયોગ્રાફીકલ ઇન્ડિકેશન) ટેગ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે
ઊંઝાની વરિયાળીને પણ આ ટેગ મળ્યો છે. ઊંઝાનું જીરું હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એક સત્તાવાર
બ્રાન્ડ તરીકે ઓળખાશે....