• મંગળવાર, 21 જુલાઈ, 2026

કીવમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો

રશિયાએ યુક્રેનને હચમચાવ્યું

40 મિસાઇલો અને 120 ડ્રૉનથી પાંચ કલાક હુમલા

કીવ, તા. 19 : યુક્રેનના ખતરનાક ડ્રોન હુમલાનો જવાબ 24 કલાકની અંદર જ રશિયાએ બેલિસ્ટિક મિસાઇલોથી આપ્યો હતો. જેમાં આજે આશરે પાંચેક કલાક સુધી આ ભીષણ હવાઈ હુમલો ચાલ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું.....

ઇ-પેપરના નવા શુલ્ક