ઉત્તર પ્રદેશમાં દીવાલ તૂટતાં બેનાં મોત; ભાગલપુરમાં સદી જૂનું મંદિર ઘોડાપૂરમાં તણાયું
નવી દિલ્હી, તા. 2 : ઉત્તરાખંડ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદથી બેહાલ છે. આજે વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં બાર લોકોનાં મોત થયાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. નૈની તળાવનું પાણી 88 ફૂટને વટાવી......