• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

ચૂંટણી રણનીતિનો શંખનાદ

2028-29ની તૈયારીમાં લાગ્યા રાજકીય પક્ષો, મતદારયાદી, અર્થતંત્ર અને રાજ્યના દરજ્જા પર ઘેરાબંધી 

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી તા.2 : દેશના રાજકારણમાં બુધવારનો દિવસ અનેક મોરચે હલચલથી ભરેલો રહ્યો. એક તરફ મતદાર યાદીના ખાસ સઘન પુન:નિરીક્ષણ (એસઆઇઆર) અંગે શાસક પક્ષ અને વિપક્ષ આમને-સામને જોવા મળ્યા, તો બીજી તરફ 2029ની લોકસભા ચૂંટણીની તૈયારીઓના સંકેતો.....