• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

અમદાવાદથી દોડી દેશની પ્રથમ એલએનજી ટ્રેન

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 27 : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગુજરાતના અમદાવાદ સ્થિત સાબરમતી રેલવે સ્ટેશનથી રૂા. 1,542 કરોડથી વધુના વિવિધ મહત્ત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઉદ્દઘાટન કર્યું હતું અને દેશની પ્રથમ એલએનજી-સંચાલિત ટ્રેનને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. તેમણે રેલવે લોકોમોટિવ એન્જિનોની જાળવણી માટે સ્થાપિત થઈ.....

ઇ-પેપરના નવા શુલ્ક