મહારાષ્ટ્ર કૉંગ્રેસે રાજ્યભરમાં મોરચા કાઢી જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપ્યા
મુંબઈ, તા. 28 (પીટીઆઇ) : ચૂંટણીપંચમાં મનમાની અને એસઆઇઆરમાં ગરબડોના આરોપસર દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે મહારાષ્ટ્ર કૉંગ્રેસે આજે રાજ્યભરમાં દેખાવો કર્યા હતા. કૉંગ્રેસે આરોપ કર્યો હતો કે ચૂંટણીપંચ અને મુખ્ય કમિશનર સત્તાધારી.....