ચૂંટણી પંચમાં મતભેદ અને સરનો વિવાદ પહોંચ્યો સર્વોચ્ચ અદાલતઃ આગામી સપ્તાહમાં સુનાવણી
નવી દિલ્હી, તા.29 : ચૂંટણી પંચમાં મતદાર યાદીની વિશેષ ઘનિષ્ઠ સુધારણા(સર)ની કામગીરીમાં કથિત મતભેદ અને વિવાદનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઇ છે અને આગામી સપ્તાહે.....