• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

‘જમ્મુ-કાશ્મીર ભારતનું’ : તુર્કીને સ્પષ્ટ જવાબ

નવી દિલ્હી, તા. 29 : ભારતે યુએનજીએમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કાશ્મીર અંગે આપેલાં નિવેદનને નકારી કાઢ્યું છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. તે ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વનો....

ઇ-પેપરના નવા શુલ્ક