• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

ટી20 રેન્કિંગમાં શ્રી ચરણીએ મેગન શટનો 8 વર્ષ જૂનો રેકૉર્ડ ધ્વસ્ત કર્યો

મહિલા ટી20 ફોર્મેટના ઈતિહાસમાં સર્વોચ્ચ 817 રાટિંગ પૉઈન્ટ મળ્યા

નવી દિલ્હી, તા.29 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની 22 વર્ષીય યુવા બોલર શ્રી ચરણીએ આઈસીસી ટી20 ઈન્ટરનેશનલ બાલિંગ રેન્કિંગમાં નવો ઈતિહાસ રચી દીધો છે. તાજેતરમાં સંપન્ન થયેલા એશિયા કપ અને જાપાન ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં પોતાની ઘાતક બાલિંગના દમ પર ચરણીએ 817 રાટિંગ પોઈન્ટ્સ.....

ઇ-પેપરના નવા શુલ્ક