• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

કેઈએમમાં ખાનગી હૉસ્પિટલ કરતાં અડધા ખર્ચમાં થઈ વૃદ્ધના હૃદયના વાલ્વની સર્જરી

મુંબઈ, તા. 29 : વાડાના રહેવાસી 81 વર્ષીય નારાયણ પાટીલ છેલ્લા છ મહિનાથી શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા હતા અને તેમની હાલત વધુ ખરાબ થઈ રહી હતી. જ્યારે તેઓ પરેલ સ્થિત બીએમસી સંચાલિત કેઈએમ હૉસ્પિટલમાં પહોંચ્યા, ત્યારે ડૉક્ટરોને જાણવા મળ્યું કે, તેમને બ્લોક થયેલી કોરોનરી ધમનીઓ.....

ઇ-પેપરના નવા શુલ્ક