શોટગન શૂટર નીરુ ઢાંડા, મહિલા રિલે ટીમ અને લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંઘના ઐતિહાસિક પ્રદર્શન, વધુ 8 મેડલ સાથે જીતેલાં કુલ પદકની સંખ્યા 53 થઈ
નવી દિલ્હી, તા.29 : એશિયન ગેમ્સના મંચ પર ભારતીય રમતવીરોએ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે પોતાનું નામ અંકિત કરી દીધું છે. શોટગન શૂટર નીરુ ઢાંડા, મહિલા રિલે ટીમ અને લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંઘના ઐતિહાસિક પ્રદર્શનના દમ પર ભારતે કીર્તિમાનો રચ્યા છે. આજે ભારતને બે ગોલ્ડ સહિત 8 મેડલ.....