• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

બોરીવલીની હૉટેલમાં ઢોસામાં નીકળ્યો મરેલો ઉંદર : ગ્રાહકની તબિયત બગડી

મુંબઈ, તા. 29 : બોરીવલી (પશ્ચિમ) સ્થિત એક હૉટેલમાં મૈસૂર મસાલા ઢોંસામાંથી મરેલો ઉંદર મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. નાસ્તો કરી રહેલા ગ્રાહકને થોડા કોળિયા ખાધા પછી ઉંદર દેખાતાં સ્થળ પર જ ઊલટી થવા લાગી હતી અને તબિયત લથડી હતી. આ ગંભીર બેદરકારી સામે પરિવારે સ્થાનિક પોલીસ મથકમાં......

ઇ-પેપરના નવા શુલ્ક