• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

ગુજરાત હાઈ કોર્ટનો કેજરીવાલને ઝટકો

મોદીની ડિગ્રીના કેસમાં અપીલ ફગાવી : રૂ. 25 હજારનો દંડ યથાવત્

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 29 : ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાના મામલે અરાવિંદ કેજરીવાલની અપીલ ફગાવી દેવાતા તેને ઝટકો લાગ્યો છે. કેજરીવાલે સિંગલ જજના રૂ.25 હજારના કોસ્ટના આદેશને પડકારતી અપીલ કરી હતી, પરંતુ ડિવિઝન બેન્ચે હવે તેમની અપીલ......

ઇ-પેપરના નવા શુલ્ક