• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

મહારાષ્ટ્રના યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે રોજગારની તકો અપાવવા સરકાર પ્રતિબદ્ધ : દેવેન્દ્ર ફડણવીસ

કોંકણ અને નાસિક વિભાગમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય મહારોજગાર મેળાવડાનો પ્રારંભ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : મહારાષ્ટ્રના યુવાનોને રાજ્યની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ, તાલીમ અને રોજગારને જોડવું સમયની જરૂરિયાત બની ગયું છે. માત્ર પદવી મેળવવી.....

ઇ-પેપરના નવા શુલ્ક