• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

ટ્રમ્પના નિવેદન બાદ બ્રેન્ટ ક્રૂડ 107 ડૉલરને પાર

નવી દિલ્હી, તા. 29 (એજન્સીસ) : હોર્મુઝની ખાડી 7 દિવસમાં ખોલવાની ઈરાનની અૉફર યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવી દેતાં ક્રૂડતેલના ભાવ ભડકી ઊઠયા છે. બ્રેન્ટ ક્રૂડ જે ઈન્ટરનેશનલ બેન્ચમાર્ક ગણાય છે તે સોમવારે ત્રણ ટકાથી વધુ ઉછળી એશિયામાં ટ્રેડિંગ દરમિયાન બેરલદીઠ 108 ડૉલરની આસપાસ.....

ઇ-પેપરના નવા શુલ્ક