• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

એશિયન ગેમ્સમાં કાલે ક્રિકેટમાં ભારત-શ્રીલંકા વચ્ચે સેમિફાઇનલ

પાકિસ્તાન-બાંગ્લાદેશ પણ રમશે : ચારેય ક્વાર્ટર ફાઇનલ મૅચ વરસાદમાં ધોવાઈ

નવી દિલ્હી, તા. 29 : એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટ સ્પર્ધાની સેમિફાઇનલ લાઇનઅપ સત્તાવાર રીતે નક્કી થઈ ગઈ છે. જોકે, ક્રિકેટ ચાહકો માટે આ ટૂર્નામેન્ટ અત્યાર સુધી ભારે નિરાશાજનક સાબિત થઈ છે, કારણ કે સતત વરસાદના વિઘ્નને પગલે તમામ ચારેય ક્વાર્ટર ફાઇનલ મુકાબલા એકપણ બોલ ફેંકાયા વિના રદ.....

ઇ-પેપરના નવા શુલ્ક